📱

Get Our Mobile App

Take your business learning on the go!

Download on the App StoreGet it on Google Play

Senior Scientific Assistant GPCB | MODEL PAPER 1 | 120 mark subject related | SSA EXAM | ojas

Ojas Study40:45

Transcription

ચલો નમસ્કાર, જય હિન્દ, જય શ્રી કૃષ્ણ. હાલો ભાઈ, અટેન્ડન્સ પુરાવી દો હેને.

[સંગીત]

વેલકમ બેક, વેલકમ ટુ ધ ઓજે સ્ટડી. વેરી ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. ચલો ફટાફટ એકવાર મારો ઓડિયો, ઓડિયો બધાને, બધાને બરાબર વિઝિબલ છે કે નહીં કન્ફર્મેશન આપી દેજો, પછી આપણે ક્લાસની શરૂઆત કરી દઈએ. વેલકમ ઓલ ઓફ યુ.

ચાલો આવનારી એસએસએ માટે, એટલે કે સીનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે, મોડેલ પેપર આપણે દરરોજ તૈયારી કરીશું. બરાબર છે. જે વિદ્યાર્થી મિત્રોને પ્રેક્ટિસમાં ખૂબ જ ઈમ્પોર્ટન્ટ રહે, બરાબર છે. એટલા માટે બધા વિદ્યાર્થી મિત્રો ફટાફટ ફટ એક વાર જોઈન થઈ જાવ. શેર ન કર્યું હોય તો શેર કરી દેશો જી. એકવાર રિફ્રેશ કરો, બીજા એટલે થઈ જશે ભાઈ. ઓડિયો વિડીયો બધાને લગભગ બરોબર છે, કોઈ જાતનો ઇશ્યુ નથી. હા, ચાલુ કરી દઈએ. હાર્દિકભાઈ પણ એક બે મિનિટ બધાને વેટ કરવી પડે ને, હને. વેઇટ કરવી પડે ને થોડીક વેઇટ કરવી પડે. હું નથી એવું ઈચ્છતો કે તમને વધારે રાહ જોવડાવું, પણ થોડીક થોડીક ક્ષણો બધાની વેટ કરી લઈએ, હને. હા.

હો, એકદમ બાકાજીકી બોલાવો એમને, બાકાજીકી બોલાવો તમ તમારે. બરાબર છે. તાંડવ કરવાનું થાય છે તૈયારીનું. તો સ્ટાર્ટ કરી દઈએ. ચલો વેલકમ બેક, વેલકમ ટુ ધી ઓજે સ્ટડી. મારું નામ છે પરેશ ધારવિયા. સ્વાગત છે તમારું ઓજે સ્ટડીમાં. આજના આ લેક્ચરની અંદર આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો અગત્યના મોડલ પેપરને કેવા પ્રશ્નો પૂછાઈ શકે અને અગાઉ જીપીસીબી અને સીપીસીબી ની અંદર કેવા પ્રશ્નો પૂછાયેલા હતા, જેથી કરી અને તમને આઈડિયો આવે. બરાબર છે. ચલો આગળ વધીશું.

ઓકે, પહેલી વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો, વિશ્વાસ બેચ આપણી લોન્ચ થઈ ચૂકી છે. 25 તારીખ સુધી 2999 રૂપિયામાં એડમિશન મળશે. પછી એડમિશન એની અંદર 3999 થઈ જશે. કોણે કોણે એડમિશન લઈ લીધું છે એકવાર ફટાફટ કમેન્ટ કરી દો અને લેવા માટે ઈચ્છે છે પણ આજ અથવા તો કાલમાં લેશે એ પણ એકવાર કમેન્ટ કરી દો, એટલે બધા વિદ્યાર્થી મિત્રોને મજા આવી જાય. લાઈવ પ્લસ રેકોર્ડ ક્લાસ છે. કાલે તમને મેપ પીપીટી દેખાડી એ તમને પીડીએફ સ્વરૂપે તમારા ફોનની અંદર ડાઉનલોડ થશે. 15 દિવસ પછી તમામ ટોપિક એકડે એકથી શરૂઆત કરીશ. 120 માર્કનું જે તમારું સબ્જેક્ટ રિલેટેડ છે, એની સંપૂર્ણ ચર્ચા કરીશ. આ ઉપરાંત જો કોઈ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે અને ગ્રુપની અંદર જોઈન થવું છે, તો એના માટેનો આપણો યુનિવર્સલ નંબર શું છે? તો કે એના માટેનો યુનિવર્સલ નંબર છે 932780065. બરાબર છે. આ નંબર ઉપર મને WhatsApp મેસેજ તમારે કરવાનો છે. યાદ રાખશો જી, મેસેજ. બરાબર છે. મેસેજ કરવાનો છે. WhatsApp મેસેજ કરવાનો છે. ક્લિયર છે? બેચ રિલેટેડ અથવા તો વિદ્યાર્થી મિત્રો ગ્રુપની અંદર જોઈન થવા માટે.

ઓકે, આઈ હોપ સો કે બધાએ જમી લીધું હશે, સરસ મજાનું પેટ ભરીને આવ્યા હશો. પહેલા પ્રશ્નની બાકાજીકી બોલાવી દઈએ. પહેલો પ્રશ્ન એવો છે કે એસીડીટી અથવા તો ક્ષારતા જેને કહેવામાં આવે છે, આલ્કલીનીટી. આને શું કહેવાય? આલ્કલીનિટી અથવા તો એસીડીટી બંને માટે કોમન પરીક્ષણ પદ્ધતિ નીચેનામાંથી કઈ છે? બંને માટે ઉપયોગમાં અવાતી હોય એવી કોમન પરીક્ષણ પદ્ધતિ કઈ છે? સ્પેક્ટ્રોફોટોમેટ્રી, વોલ્યુમેટ્રિક ટાઈટ્રેશન, ગ્રેવીમેટ્રિક એનાલિસીસ કે ક્રોમેટોગ્રાફી? એબીસી કે પછીડી.

ચલો, એબીસી કેડી. તમને જે આવડે એ સાહેબ. મુંગે મુંગું બેસવાનું નથી. સીસીટીવી કેમેરા બનવાનું નથી. તમને અંદાજો મારતા તો એટલીસ્ટ આવડે ને, તો અંદાજો મારો. પણ મારો, હું કહું છાનું મનું બેસવા કરતાં અંગગુઠાને વર્ક કરાવો. હ. બરાબર છે. તમને જે આવડે એવું. એવું સાહેબ, અહીંયા કોઈ શીખીને નથી આવ્યું. બધાય શીખવા જ આવ્યા છે. બધાય શીખીશો. બરાબર છે. કોઈ કોઈ શીખીને નથી આવ્યું. અને જેને આવડતું હોય વેલેન્ટાઈન નથી. આવડતું હોય તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે શીખીશું. બરાબર છે. તો શું કરીશું? આજે આપણે શીખીશું. સાચો જવાબ બી. રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો, એને કહેવામાં આવે છે વોલ્યુમેટ્રિક ટાઈટ્રેશન. જે એસીડીટી અને આલ્કલીનિટી બંને માટે પરીક્ષણ માટે ખૂબ જ અગત્ય છે. બંને આની અંદર બી લોક કયા જાય? વેરી ગુડ. બી જવાબ સાચો છે.

ચલો આગલા પ્રશ્નની ચર્ચા કરીએ. કાર્બોનેટ આલ્કલીનિટી મળવા માટે કયા ઇન્ડિકેટરનો ઉપયોગ છે? કાર્બોનેટ આલ્કલીનિટી મેળવવા માટે કયા ઇન્ડિકેટરનો ઉપયોગ થાય છે? ફિનોપથેલીન, મિથાઈલ ઓરેન્જ, કોંગોરેડ કે બ્રોમો. શું છે? બ્રોમો મિથાઈલ બ્લુ છે. ચલો સાચો જવાબ છે શું? એબીસી કેડી. એબીસી કેડી. આમાં કયો આલ માટે સાહેબ ઇન્ડિકેટરનો ઉપયોગ થાય છે? એ ઇન્ડિકેટર કયું છે? ઉદયભાઈ. ચલો ચલો ચલો ચલો. ઓકે, ઋતુ એ વાળા મેજોરિટી છે અને એ જવાબ સાચો છે. સાહેબ, એ વાળા બધા ઠેકડા મારજો ને સાઈડમાં ખૂણામાં જઈને. હો ગયા. ચલો, ફિનોપથેલીન જવાબ સાચો છે. ફિનોપથેલીન આવે છે. આલ્કલીનિટી માટે ઇન્ડિકેટર યુઝ થાય છે. ઇન્ડિકેટર ફિનોફથેલીન.

ચલો, મેગ્નેશિયા હાર્ડનેસ. મેગ્નેશિયમ હાર્ડનેસ જે છે, એના માટે ઈડીટીએ ટાઈટ્રેશન પહેલા એક રીએજન્ટ ઉમેરવામાં આવે છે અને આ રીએજન્ટ કયો હશે? હાર્ડનેસ માટે એક રીએજન્ટ ઈડીટીએ વિરુદ્ધ એનું ટાઈટ્રેશન કરીએ ને, જ્યારે હાર્ડનેસ શોધવા માટે ઈડીટીએ વિરુદ્ધ એનું ટાઈટ્રેશન કરીએ ને, ત્યારે આપણે એક રીએજન્ટ ઉમેરવો પડે છે. એ રીએજન્ટ કયો છે? બફર પરંતુ ph જેનું 10 હોય તે. એસિડ હોય, બેઝ હોય કે ઓક્સિડન્ટ હોય? કયો? હને. કેલ્શિયમ અને મેગ્નેશિયમ માટે આપણે ઉમેરીએ છીએ. યાદ રાખશો જી. કેલ્શિયમ પ્લસ મેગ્નેશિયમ માટે આપણે ઉમેરવું પડે છે. હને. કેલ્શિયમ અને મેગ્નેશિયમ માટે કોમ્પ્લેક્સ આયન માટે આપણે ph 10 નો ઉપયોગ કરીએ છીએ. ઈડીટીએ ટાઈટ્રેશન માટે. આ યાદ રાખશો જી. બરાબર છે. ચલો ડન છે.

નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. એના પછીનો પ્રશ્ન. બીઓડી નું પ્રમાણ 20 ડિગ્રી ઉપર પાંચ દિવસ રાખીએ છીએ. પરંતુ તમારે એક દિવસ પહેલો દિવસ હોય તો બીઓડી માપવું હોય, બેકડોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ તો એને કયા નામથી તમે ઓળખી શો? પહેલું સ્ટેજ, ફર્સ્ટ સ્ટેજ બીઓડી, અલ્ટીમેટ બીઓડી, ટોટલ બીઓડી કે પછી સીઓડી? ચલો, પાંચ દિવસ 20 અંશ સેલ્સિયસ તાપમાન માટે બીઓડી રાખવામાં આવે છે. પરંતુ પહેલા દિવસની અંદર તમારે બીઓડી માપવું હોય તો એને કયું સ્ટેજ કહેવાય? એને કયું સ્ટેજ કહેવાય? હેને. સૌથી વધારે એક બે દિવસમાં બીઓડી યુટિલાઈઝ થતો હોય છે. આપણે બધા જાણીએ છીએ. એક અને બે દિવસમાં શું થતું હોય છે? બીઓડી નો યુટિલાઈઝ સૌથી વધારે થતું હોય છે. તો એને આપણે કયું સ્ટેજ કહીશું? એને કહીશું ફર્સ્ટ સ્ટેજ કહીશું. શું કહીશું? પહેલું સ્ટેજ કહીશું. ફર્સ્ટ સ્ટેજ કહેવામાં આવે છે. ચલો આગળ વધીએ.

ચલો, ડીઓ. ડાયલ્યુટ ઓક્સિજનનું કોન્સન્ટ્રેશન ઊંચું રાખવા માટે બાયો રિએક્ટરમાં શું કરવામાં આવે છે? બાયોરિએક્ટરની અંદર શું કરવામાં આવે છે? ચલો, CO2 ભરવું, એર સ્પ્રેંગ કરવું, વેક્યુમ કરવું કે Cl2 ઉમેરવું? સાહેબ, ઓક્સિજન ઉમેરવામાં આવે, બબલ કરવામાં આવે. હને. શું કરવામાં આવે? એની અંદર ઓક્સિજન ઉમેરવામાં આવે છે. બી જવાબ સાચો છે. શું ઉમેરવામાં આવે છે? O2 ઉમેરવામાં આવે. O2 ઉમેરવામાં આવે છે. એટલે કે ઓક્સિજન ઉમેરવામાં આવે છે. બાયોરિએક્ટર તરીકે. અને એને વેક્યુમ ને વેક્યુમ એટલે તો શું થશે? શૂન્યવકાશ થઈ જશે. બરાબર છે. વેક્યુમ એટલે તો શૂન્યવકાશ થઈ જશે. આ ખાસ ધ્યાન રાખશો. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ.

એના પછીનો પ્રશ્ન. અલ્ટીમેટ બીઓડી મેળવવા માટે એક ઇક્વેશન મેળવવા માટે એક ઇક્વેશન ખૂબ જ ઉપયોગી છે. અલ્ટીમેટ બીઓડી માટે તો આ ઇક્વેશન કોણે આપેલું છે? મિચેલ્સ, મેન્ડલ, થોમસ મોડાલ, ફ્રેન્ડલીક કે પછી લેંગ્યુમર? સાચું શું છે? ચલો ચલો. આવું કાઈક છે lt = lસ 1 - kt - અને 10 kt. આવું કઈક સૂત્ર છે. તમને યાદ હોય ને તો lt = l 1 - 10 kt - kt. જેને કહેવામાં આવે છે થોમસ મોડલ. શું કહેવામાં આવે છે? થોમસ મોડલ. ચલો બી જવાબ સાચો છે. થોમસ મોડલ. lt બરાબર l0 કૌસમાં 1 - 10 - kt રે 10 ^ - kt. આવું કહેવાય. ચલો આગળ વધીએ.

હેક્ઝાક્લોરોબેન્ઝીનને ઓળખવા માટે એક સાધનનો ઉપયોગ થાય છે. આ સાધન કયો છે? આ સાધન કયું છે? ગેસ ક્રોમેટોગ્રાફી, ઈસીડી જેને ઇલેક્ટ્રો કેપ્ચર ડીટેક્ટર કહીશું, એએસપીએચ મીટર કે નેપથેલોમીટર? સાચું શું છે? સાહેબ, હેલોજન માટે સૌથી વધારે, સૌથી વધારે સેન્સીટિવ હોય ને, તો આ છે. એ ઉડે તો જ. હા હા. ગેસ ક્રોમે. ગેસ ક્રોમેટોગ્રાફી. ઈસીજી. ઇલેક્ટ્રોન કેપ્ચર ડીટેક્ટ જેને કહેવામાં આવે છે. હેલોજન ગ્રુપ માટે સૌથી સેન્સીટિવ. બરાબર છે. આ યાદ રાખજો. કયા ગ્રુપ માટે? હેલોજન માટે. હેલોજન માટે સૌથી વધારે સેન્સીટિવ હોય તો જીસી છે. સૌથી વધારે સેન્સીટિવ હોય તો જીસી છે. ચલો નેક્સ્ટ પ્રશ્નની ચર્ચા કરીએ.

એના પછીનો પ્રશ્ન જોઈએ. પીએચએસ માટે મુખ્ય વિશ્લેષણ પદ્ધતિ કઈ છે? પહેલા તો આનું ફૂલ ફોર્મ પણ આવડવું જોઈએ. કાલે કદાચ આની આપણે ચર્ચા કરી હતી. પીએએસ. ચલો, આ વોચ. ચલો, લાઈક ન કરી તો કરજો હો મારા વાલીડાઓ. ગેસ ક્રોમેટોગ્રાફી, માસ સ્પેક્ટ્રોગ્રાફી. આનું આખું નામ છે હો જી.સી.એમ.એસ. નું નામ શું છે? ગેસ ક્રોમેટોગ્રાફી. ગેસ ક્રોમેટોગ્રાફી. માસ સ્પેક્ટ્રોકોપી. બરાબર છે. આનું આખું નામ છે જીસીએમએસ. આપણે આવડું છે. હા, બેચની અંદર અત્યારે વિડીયો નહીં હોય જ્યાં સુધી આપણું ડેમો ચાલે છે ને ત્યાં સુધી. પછી લાઈવ આવી જશે. ક્લોરીનનું તારણ કઈ કેમિકલ રિએક્શનથી સોરી, કેમિકલ રિએક્શનથી થાય છે. બરાબર છે. ચલો, ક્લોરીન તમારે તારવવું છે, સાઈડમાં કાઢવું છે, તો હા, પેમેન્ટ એપ્લિકેશનમાં જ કરવાનું છે તમારે. બેચની અંદર જાવ, પેમેન્ટ યા કરો એટલે બધું ઓપન થઈ જશે. ચલો, પ્રેસીપટેટ ઓફ સીએલ. ઓક્સિડેશન, રિડક્શન કે કોમ્પ્લેક્શન? સાચું શું છે? આમાં ઇન્ડિકેટર કનો ઉપયોગ થાય છે? કોઈ મને કહેશો? ક્લોરીને હને, ક્લોરાઈડને તારણ કરવા માટે એક ઇન્ડિકેટરનો ઉપયોગ થાય છે. આમાં કયા? તો કે ક્રોમેટનો ઉપયોગ થશે. આ યાદ રાખજો. મોસ્ટ મોસ્ટ મોસ્ટ આઈએમપી. ઇન્ડિકેટર કોનો ઉપયોગ થશે? ક્રોમેટનો. જેને પ્રેસીપટેટ ઓફ એજીસીએલ. આમાં પ્રક્રિયા આવી બનશે. એજીવતા સીએલ- સ એજીસીએલ ના પીપીટી તમને જોવા મળશે. જેને એને પ્રેસીપીટેટ આપણે કહીએ છીએ. ઓર સીએલ. વેરી ગાઈસ. બરાબર છે. ઇન્ડિકેટર તરીકે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ક્રોમેટનો ઉપયોગ કરીએ છીએ. ક્રોમેટ. ચલો નેક્સ્ટ.

એસસીઆર ગણતરીમાં કયો મૂળભૂત પદ્ધતિનો ઉપયોગ થાય છે? એસસીઆરની ગણતરીમાં કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? ચલો, એસઆર બરાબર naપ અંડર રૂટ caપવતા. ચલો ચલો ચલો. કમેન્ટ કરજો. mgપ mg+ વાડ બાયટ. આવું સૂત્ર છે એસઆર નું. તો આયન સિલેક્ટિવ ઇલેક્ટ્રોડ કહેવાય આને. શું કહેવાય? આયન સિલેક્ટિવ ઇલેક્ટ્રોડ. આ યાદ રાખજો. મોસ્ટ આઈએમપી. બરાબર છે. વેરી વેરી વેરી આઈએમપી છે. વેરી વેરી વેરી. ચલો આગળ જઈશું. આગળ જઈશું.

ટર્બીડીટી ઇન્સ્ટ્રુમેન્ટ કેલિબ્રેશન માટે સ્ટાન્ડર્ડ સોલ્યુશનનો ઉપયોગ થાય છે. ટર્બીડીટી. આ ટર્બીડીટી માટે કયું સ્ટાન્ડર્ડ સોલ્યુશનનો ઉપયોગ આપણે કરીશું? કેલિબ્રેશન માટે? ફોર્મેઝન, nacl, k2cr2o7 કે જno3? આનો યુનિટ કોઈને ખબર હોય તો? ટર્બીડીટી માપવા માટેનો યુનિટ. યુનિટ. યુનિટને એનટીયુ કહેવાય. આનું આખું નામ ખબર હોય તો? આને કહેવાય નેપ્થેલોઈડ ટર્બીડીટી યુનિટ. એટયુ. શું કહીશું? નેપથ થેલો ટર્બીડીટી યુનિટ. નેપથેલો ટર્બીડીટી યુનિટ. જેને એનટીયુની અંદર માપવામાં આવે છે. અને આ પ્રક્રિયાને કહેવામાં આવે છે ફોર્મેઝન. બરાબર છે. કેલિબ્રેશન માટે સ્ટાન્ડર્ડ જે વાપરવામાં આવે છે ને એને ફોર્મેઝન.

ટોટલ સોલિડ મેળવવા માટે શું કરવામાં આવે છે? ટોટલ સોલિડ અથવા તો ટીડીએસ. ટોટલ ડિઝોલ્વ સોલિડ પણ આપણે કહીએ છીએ ઘણી વખત. ટોટલ સોલિડ અને ટોટલ ડીઝોલ્વ સોલિડ. ટીડીએસ. ટોટલ ડીઝોલ સોલિડ અથવા તો ટોટલ સોલિડ માટે ફિલ્ટ્રેશન કરવામાં આવે, ઈઓપરેશન કરવામાં આવે, એ પણ 103 થી 105 ડિગ્રીએ, ડીસ્ટીલેશન કરવામાં આવે કે ઓક્સિડેશન કરવામાં આવે છે? ચલો, શું કરવામાં આવે છે? ઇન્ક્યુબેટરનું નામ બધાય સાંભળ્યું છે સાહેબ. ઇન્ક્યુબેટર. ઇન્ક્યુબેટરની અંદર ઈવાપરેટ કરવામાં આવે છે. ગ્રેવીમેટ્રિક પદ્ધતિ આને કહેવાય. 103 થી 105 ડિગ્રી તાપમાને. શરૂઆતના સ્ટેજમાં તાપમાન ઓછું રાખવામાં આવે, પછી ધીરે ધીરે વધારવામાં આવે. અથવા તો પહેલા વધારે ને પછી ધીરે ધીરે ઓછું. બરાબર છે. એક થી બે કલાક સુધી રાખવામાં આવે છે. અમુક લિમિટ સુધી પાણી ભરીને. બરાબર છે. અને જે તમને પ્રેસીપીટેટ મળે છે એ શેના મળશે? તો કે ટોટલ સોલિડના મળશે. આ ખાસ ધ્યાન રાખશો જી. ઓવ. ઓવન. ઓવન આપણે કહીએ છીએ ને. ઓવન. ઇન્ક્યુબેટર અને ઓવન બે અલગ અલગ છે હો. અહીંયા આને ઓવનમાં રાખીશું. માપી જવું છું શેમાં રાખીશું? ઓવનની અંદર રાખીશું. ઇન્ક્યુબેટરની અંદર સ્ટરીલાઈઝેશન આપણે બોટલને સ્ટરીલાઈઝેશન કરીએ છીએ. જેબીઓડી બોટલ હોય ને કાચની 250 ml હોય, 50 ml હોય, 100 ml હોય કે 500 ml. એનું એનું એનું વિદ્યાર્થી મિત્રો બેક્ટેરિયા મુક્ત કરીએ છીએ. ક્યાં તો કે એને આપણે કરીએ છીએ ઇન્ક્યુબેટરની અંદર સ્ટેરીલાઈઝેશન કરીએ છીએ. અહીંયા ઇવોપરેટર કરવા માટે આપણે ઓવનનો ઉપયોગ કરીશું. બરાબર. ચલો આગળ વધીશું.

બીએસ. ડ્રિંકિંગ વોટર સ્ટાન્ડર્ડ. આઈએસ 10500. પીએ ની રેન્જ શું દર્શાવે છે? ચલો, પીએ રેન્જ કેટલું કહે છે? બીએસપીએ ની રેન્જ કેટલી કહે છે? તમને પૂછ્યું છે અહીંયા ડ્રિંકિંગ વોટર. ેટે. ડ્રિંકિંગ. પીવાના પાણી માટે. હા. વોટોક્લેવનો પણ તમે ઉપયોગ કરો છો. બોટલ. બોટલ માટે તમે બી ને ઉડાડું. ચલો, ઉડે તો જ. હા હા. મોરે મોરો. વાહ ભાઈ વાહ. ચલો, બીએસ 6.5 થી 8.5. બરાબર છે. 6.5 થી 8.5. 5. પીએચ માટે ડ્રિંકિંગ વોટરની પીએચ માટે બીએસ કહે છે 6.5 થી 8.5. ચલો.

ફ્લોરાઈડ. ફ્લોરાઈડની લિમિટ. ડબલ્યુએચઓ એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન શું કહે છે? ડબલ્યુએચઓ ફ્લોરાઈડ માટે 0.5, 1.5 કે 2? ઓકે, રાહુલભાઈ. તો અહીંયા ઘણા બધાને પ્રશ્ન ખોટા પડે છે. ડબલ્યુએચઓ 1.5 કહે છે. યસ. મિલનસિંહ વાળાનો જવાબ સાચો છે. 1.5 જવાબ સાચો છે. મિલિગ્રામ પ્રતિ લીટર. કેટલો છે? 1.5. સી જવાબ રાઈટ આન્સર છે. અહીંયાં છે ને વિદ્યાર્થી મિત્રો ઘણા 0.5 કહે છે. લેસ ધેન 0.5. 5 હોય ને તો આ દાંત માટે બહુ ખરાબ છે. બરાબર છે. દાંત માટે બહુ ખરાબ છે. એટલા માટે અહીંયા સાચો આન્સર શું છે? 1.5 પર એમજીએલ. મિલિગ્રામ પર લીટર.

જીપીસીબી [સંગીત] કયા એક્ટ હેઠળ કાર્ય કરે છે? ચલો, જીપીસીબી કોના નીચે કાર્ય કરે છે? કયા નિયમ નીચે કાર્ય કરે? એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ 1986, વોટર એક્ટ 1974, એર એક્ટ 1981 કે ફોરેસ્ટ એક્ટ? પણ જીપીસીબી કયા એક્ટ નીચે કાર્ય કરે છે? ન વોટર એક્ટની છે. એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ 1986. 1986 માં એ કાર્ય કરે છે. ઈપીએ. બરાબર છે. એન્વારમેન્ટલ પ્રોટેક્શન એક્ટ જેને કહેવામાં આવે છે. ઈપીએ. હને. એપી 1986 આવશે. વેરી ગુડ. ત્રણે ત્રણે નીચે કાર્ય નથી કરતું. કોઈ કે તો બી. સી કીધું છે.

સીઈપીટી નું પૂરું નામ શું છે? સીઈપીટી નું પૂરું નામ શું છે? કમ્બાઈન ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કહેવાય, કોમન ઇન્ફ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કહેવાય, સેન્ટ્રલ ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કહેવાય કે કંટ્રોલ ઇન્ફ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કહીશું? સીપીટી. સીપીટી. હને. સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ માટે આનો ઉપયોગ થાય છે કે નાની ઇન્ડસ્ટ્રીઝ હોય? સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ માટે આનો ઉપયોગ થાય છે. સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ માટે સૌથી વધારે સીપીટી નો ઉપયોગ થાય છે. બરાબર છે. જસ્ટ વન મિનિટ હો. ચલો ચલો. બી જવાબ સાચો છે. કોમન ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ. બી રાઈટ આન્સર છે. બી વાળા બધા સાચા છે. વેરી ગુડ.

નેક્સ્ટ પ્રશ્ન છે. ડીઓ પ્રોબ એટલે કે જે ઇલેક્ટ્રોડ હોય, પ્રોબ એટલે જેને આપણે ઇલેક્ટ્રોડ કહીએ છીએ, કેલિબ્રેશન માટે કેટલા પોઈન્ટથી કેલિબ્રેશન થવું જોઈએ? દાખલા તરીકે પીએચ નું હોય ને તો પીએચ એ પણ 3 પોઈન્ટ કેલિબ્રેશન છે. પીએચ નું કેલિબ્રેશન 3 થતું હોય છે. અને એક 4.0 હોય, બીજું 7.0 હોય, ત્રીજું 9.2 હોય અથવા તો 10 હોય. બરાબર છે. આ 3રી પોઈન્ટ છે. એવી રીતે પ્રોબ હોય, એનું કેલિબ્રેશન કરવું હોય તો કેટલા પોઈન્ટે થાય? સિંગલ પોઈન્ટ, 2, 3 પોઈન્ટ કે 4 પોઈન્ટ? [સંગીત] ભાઈ, આજે રાત્રે ડેમો લેક્ચર બીજો છે હો. બધા પધારશો જી. સાંજે 7:30 વાગ્યે. આજે બીજો ડેમો લેક્ચર છે. સાંજે સાડા સાત વાગ્યે. બધાએ હાજરી આપવાની હો. ચાલો, ટુ પોઈન્ટ કેલિબ્રેશન છે આનું. ટુ પોઈન્ટ કેલિબ્રેશન છે. એક ઝીરો પોઈન્ટ વાય, એક ઝીરોડી વાય. યાદ રાખશો. એક ઝીરોડી હોય અને ઝીરો કરવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ સોડિયમ સલ્ફેટનો. શેનો ઉપયોગ કરીએ છીએ? સોડિયમ સલ્ફેટનો. સોડિયમ સલ્ફેટ ઝીરો કરવા માટે. અને બીજું હોય છે વિદ્યાર્થી મિત્રો, બીજું હોય છે. બીજું. બીજું હોય છે સેચ્યુરેટેડ do. સેચ્યુરેટેડ એટલે કે સેચ્યુરેટેડ do. બરાબર છે. અરે, સેચ્યુરેટેડ ડયો. સેચ્યુરેટેડ એટલે કે એક આ કેલિબ્રેશન હોય અને એક આ કેલિબ્રેશન હોય. એટલે થશે ટુ પોઈન્ટ કેલિબ્રેશન. ચલો.

એનાથી થોડાક આગળ જઈએ. બીઓડી માટે ઇનહેબીટર એટલે કે નાઈટ્રીફિકેશન રોકવા માટે શું ઉપયોગી થાય છે? એ ચલો ચલો ચલો. અહીંયા સાચો જવાબ છે શું? N3. NaOH નહીં આવે. N3 આવશે. સોડિયમ એઝાઈડ આવશે. એ જવાબ સાચો છે. હેને. એ રાઈટ રાઈટ આન્સર છે. BOD માટે નાઈટ્રીફિકેશન રોકવા માટે N3 નો ઉપયોગ થાય છે. સોડિયમ એઝાઈડમાં.

સીઓડી મેઝરમેન્ટ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર કેટલું હોય? સીઓડી મેઝરમેન્ટ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર કેટલું હોય? 100 ડિગ્રી તાપમાન, 120 ડિગ્રી તાપમાન, 148 ડિગ્રી તાપમાન કે 150 ડિગ્રી તાપમાન? 150. 150 વાળા બધા સાચા છે સાહેબ. 150. સીઓડી મેઝરમેન્ટ માટે ટેમ્પરેચર 150 ડિગ્રી. ચલો.

ઇન્ડક્ટીવલી કપલ પ્લાઝમા જેને આઈસીપીએમએસ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે કહીએ છીએ, શેના માટે વાપરવામાં આવે છે? આઈસીપીએમએસ. પૂરું નામ યાદ રાખજો. ઇન્ડક્ટીવલી કપલ પ્લાઝમા છે. આઈસીપી માસ ટેક્ટ્રોકોપી. આઈસીપીએમએસ શેના માટે? પીએચ માપવા માટે, હેવી મેટલ એનાલિસીિસ માટે, એઆર કે બીઓડી માટે? શેના માટે માપવામાં આવે છે? શેના માટે ઉપયોગમાં આવે છે? સોરી. આઈસીબીએમએસ શેના માટે? શું માપવા માટે ઉપયોગી છે? જય હો. જય હો. ડાંગરભાઈ કે જય હો. હેવી મેટલ માટે માપવામાં આવે છે. ચાલો બધા ખુદ બડા મોજ આવી ગઈ. હાલે હાઈ લયા. આ બધાને ખબર છે સાહેબ. હેવી મેટલ માટે. પીએચ માં તો કાલે આપણે ચર્ચા કરી હતી કે હેન્ડ પીએચ મીટર હોય તો પણ થાય. બરાબર છે. બીઓડી પણ બીઓડી માં પણ જરૂર નથી. એઆર માં પણ જરૂરી નથી. હેવી મેટલ. ઓન્લી બી રાઈટ આન્સર છે.

ફ્લોરાઈડ એનાલસી માટે સ્ટાન્ડર્ડ મેથડ કઈ છે? ચાલો, ફ્લોરાઈડ માટે સ્ટાન્ડર્ડ મેથડ નીચેનામાંથી કઈ છે? આ નેસલરની તો ટ્યુબ, આ સ્પાન્ડસ છે, નેસ્લર છે, ફોર્મેઝન છે કે ઈડીએ છે? વાહ ભાઈ વાહ. મોજ આવી ગઈ. લાઈક ન કર્યું તો લાઈક કરી દેશો જી મારા વાલીડાઓ. ફ્લોરાઈડ માટે સાચો જવાબ સ્પાન્ડસ મેથડ છે. એ રાઈટ આન્સર છે. એ વાળા કોણ છે? કોઈ નથી. ની ફર્મેઝન નહીં આવે. સ્ટાન્ડર્ડ મેથડ કઈ છે? સ્ટાન્ડર્ડ મેથડ એને કે સ્પાન્ડસ. એ જવાબ સાચો છે. એ રાઈટ આન્સર છે. સ્પાન્ડસ. ચલો આગળ વધીએ.

ટીઓસી નું પૂરું નામ આપો સાહેબ. ટીઓસી. ગઈ એક્ઝામની અંદર ફૂલ ફોર્મ ઘણા બધા પૂછેલા હતા. તો મેં પણ ફૂલ ફોર્મ ઘણા બધા તમને પૂછ્યા હશે. અને દરેક મોડેલ પેપરની અંદર આપણે જે કાંઈ પ્રશ્નની ચર્ચા કરીશું, એમાં પાંચ સાત તમને આવા પાંચ પાંચ ક્વેશ્ચન તો ફૂલ ફોર્મના મૂકીશ જ. ગઈ એક્ઝામનું તમે પેપર જોયું હોય તો એની અંદર સીપીસીબી કે જીપીસીબી ની અંદર ફુલ ફોર્મ ગણાય છે. અને નોર્મલ પ્રશ્ન છે એવું બધું હેવી એની અંદર પૂછેલું નથી. અને કોઈ ડરવાની જરૂર નથી. એ તમારું બેઝિક નોલેજ તપાસશે. બરાબર છે. બેઝિક નોલેજ તપાસશે. એ કઈ પેપરમાં ઊંડા ઉતરશે નહીં. આ ખાસ ધ્યાન. બેઝ તમને ખબર હોવો જોઈએ. ટોટલ ઓર્ગેનિક કાર્બન. વેરી ગુડ. ટોટલ ઓર્ગેનિક કાર્બન. એ રાઈટ આન્સર છે. ટોટલ ઓર્ગેનિક કાર્બન.

ટીઓસી. બીઓડી ઇન્ક્યુબેશન ટેમ્પરેચર કેટલું હોવું જોઈએ? બીઓડી ની અંદર ઇન્ક્યુબેશન ટેમ્પરેચર 25, 20, 37 કે 15 અ સેલ્સિયસ તાપમાન? આની તો આઈ થીંક હમણાં જ આપણે ચર્ચા કરી હતી. બરાબર છે. તમને સ્ટાન્ડર્ડ ઇન્ક્યુબેશન કયો શબ્દ વાપરવો જોઈએ? સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર કેટલું હોય છે? બરાબર છે. અહીંયાં અહીંયાં ખરેખર છે ને પ્રશ્નમાં ભૂલ છે. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને અહીંયાં લખી દઉં છું. સ્ટાન્ડર્ડ સરેરાશ ટેમ્પરેચર અને સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર કેટલું હોય છે? 20 ડિગ્રી તાપમાન હોય છે. 10, 20 અને 25 ની વચ્ચે હોય. પણ સ્ટાન્ડર્ડ 20 આપણે ગણીએ છીએ. બીઓડી ઇન્ક્યુબેશન માટે કેટલું હોય છે? 20. ચલો ડન.

ચલો આગળ જઈએ. સીઓડી માં ક્લોરાઈડ ઇન્ટરફરન્સ દૂર કરવા માટે શેનો ઉપયોગ કરીશું? સીઓડી ની અંદર. હા હા. ઇંગ્લિશમાં આપીશ માનસીબેન. ઇંગ્લિશમાં આપીશ. ગુજરાતી છે ને એનું ઇંગ્લિશ ટ્રાન્સલેટ કરીને તમને આપીશ હો. અંગ્રેજીમાં આપીશ. પણ પેટ સ્ટુડન્ટને. સીઓડી માં ક્લોરાઈડ ઇન્ટરફેરન્સ દૂર કરવા. ક્લોરાઈડને દૂર કરવા માટે તો એનો3 તો માપવા માટે આપણે ઉપયોગ કરી છે ને. ક્લોરીનને માપવા માટે સિલ્વર. એને તો માપવા માટે આપણે. આપણે ક્લોરાઈડ દૂર કરવું છે. એના માટે hgso4 આવશે. સિલ્વર સલ્ફેટ આવે. શું આવે છે? hno3 નહીં આવે. સિલ્વર સલ્ફેટ આવશે. સિલ્વર નાઈટ્રેટ નહીં આવે. ઘણા અહીંયા સિલ્વર નાઈટ્રેટ કે છે. પણ hgno3 માટે સિલ્વર નાઈટ્રેટ નહીં આવે. આપણે ક્લોરાઈડ છે. હને. ક્લોરાઈડ માટે દૂર કરવા માટે hgso4 નો ઉપયોગ થશે. hgso4 અને સિલ્વર સલ્ફેટ જેને ને આપણે કહીએ છીએ. ડન છે. ડન છે. સિલ્વર સલ્ફેટ.

ભાઈ બધાને મજા આવે છે? પ્રેક્ટિસ થઈ છે? ઘૂઘરા જેવું થાય છે? હે? મજા આવે છે? દરરોજ આવો ક્લાસ રાખવો જોઈએ કે ના રાખવો જોઈએ? મને કહો. હેને. 25 પછી 25, 30, 35, 35 ક્વેશ્ચનનો આવો ક્લાસ રાખવો જોઈએ કે ના રાખવો જોઈએ? હે? ફાઈટ સ્ટુડન્ટ માટે ખાસો. બરાબર છે. આમ તો બધા માટે રાખવો છો. અહીંયા હને. એટલે રાખવો જોઈએ કે ના રાખવો જોઈએ? જો તમે મને ઉત્સાહ જગાડશો તો આપણે દરરોજ આવું એક નાનકડું શોર્ટ મોડેલ પેપર લઈને આવશું. મજા આવશે. હને. જેથી કરીને સાહેબ તમને કોન્ફિડન્સ લેવલ વધે. મજા આવે. એક્ઝામમાં પૂછાય એવા પ્રશ્ન લઈને આવું છું. અને સાથે સાથે તમે વાંચેલું હોય એનું રિવિઝન પણ થાય. બરાબર છે. તાજું તાજું થઈ જાય ને રિફ્રેશ થઈ જઈએ. શું થઈ જઈએ? રિફ્રેશ થઈ જઈએ.

ડિયો એનાલિસીિસ ઇન્સ્ટ્રુમેન્ટ નીચેનામાંથી કયું છે? અચ્છા જોબ ચાલુ છે. ઘણા લોકો અત્યારે જોબ સાથે પણ જોતા હશે. હને. બરાબર છે. બરાબર રજ હોવી જોઈએ ને. ચલો માનસીબેન, પુષ્પાબેન, ચલો ચલો ચલો. પટેલ ભવ્યા, મિલનસિંહ, સાજીદા, નંદિની, જાનવીબેન. ઓકે. જયમીન મોદી. હા, શરૂઆતમાં થીયરી વિના ખબર નહીં પડે. પણ થોડોક ટાઈમ જશે ને એટલે થઈ જશે. ડીએલએસ માટે ઇન્સ્ટ્રુમેન્ટ કયો હોય? હલો. એબીસીડી. આ લેવલ અપ થાય. બરાબર છે. બરાબર છે. વિશા. ચલો, એબીસીડી. આપણે ક્યાં હતા? ઓ માટે હતા ને. આવી જાવ ભાઈ. ડીઓ માટે. ચલો. મેમ્બ્રેન ઇલેક્ટ્રોન જવાબ સાચો છે. સાહેબ. પેડ બેચમાં 18 તારીખથી ચાલુ થશે. મેમ્બ્રેન ઇલેક્ટ્રોન જવાબ સાચો છે. અહીંયા સાચો જવાબ ડીઓ માટે. અહીંયા સાચો જવાબ શું છે? એ જવાબ સાચો છે. એ જવાબ સાચો છે. 18 તારીખથી ત્રણ દિવસ તમને ડેમો ક્લાસ આપું છું. અને તમને પર્ચેસ કરવાનો મોકો મળે છે. ચલો.

સાયનાઈડનું એક્ચ્યુલી ટોક્સિક લેવલ કેટલું છે? ચલો, સાયનાઈડ. સાયનાઈડનું ટોક્સિક લેવલ કેટલું છે? જેરી પણ. હા. 0.2 મિલિગ્રામ પર લીટર, 0.05 મિલિગ્રામ પર લીટર, 1 મિલિગ્રામ પર લીટર કે 5 મિલિગ્રામ પર લીટર? રાખીશ. રાખીશ. ચલો. આવી રીતે આપણે ક્વેશ્ચન રાખીશું. બરાબર છે. 0.05 મિલિગ્રામ પર લીટર. બરાબર છે. ઝેરી ભણ્યો હોય ને. 0.0 મિલિગ્રામ. 0 મિલિગ્રામ પર લીટર. એમજી પર એલ. બરાબર છે. આગળ વધીએ.

ડીઓપ્રોબના ડાયપેરેગ્રામ માંથી શું પસાર થાય છે? ચલો, ડીઓપ્રોબની અંદર શું પસાર કરવામાં આવે? સીધી વાત છે સાહેબ. આ થોડું થોડું ચલા. ચલો. હાઈડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન કે CO2? હમણાં આપણે ચર્ચા કરી હતી બબલ વાળી. હે? ઇન્સ્ટન્ટ ડેથ હે. પૂરું સાઈનેજમાં પૂરું. બરાબર છે. ચલો ચલો. એ તો આપણે ખબર છે. હમણાં જ આપણે ચર્ચા કરી તી. હા હા. થીયરી. હા, થીયરી શીખવા મળશે હો. થીયરી શીખવા મળશે. કેની અંદર? પેડ સ્ટુડન્ટમાં. હા ને. પેડની અંદર થીયરી જ ભણાવો ને. એમાં થોડો એમસીક્યુ ભણાવો. ચલો સાચો જવાબ છે ઓક્સિજન.

ઓક્સિજન. નાઇટ્રેટનું વધુ પ્રમાણ શું કયા રોગને પ્રેરે છે? ભાઈ, નાઈટ્રેટ. નાઈટ્રેટનું વધુ પ્રમાણ હોય તો કયો રોગ થાય? મીનામેટા થાય, બ્લુ બેબી થાય, ગીટા ઈટાઈ થાય કે ફ્લોરો સીસ થાય? ફ્લોરોસીિસ તો સાહેબ અને ફ્લોરાઈડ થી થાય. એ તો બધાને ખબર છે. એ તો બધાને ખબર છે. ચલો, બ્લુ બેબી. બ્લુ બેબી. બરાબર છે. ચલો, બ્લુ બેબી વાળા સાચા છે. અહીંયા બી જવાબ સાચો હશે. બ્લુ બેબી. બરાબર છે. ચલો ડન છે.

હવે નોકરીવાળા વિદ્યાર્થી મિત્રો, નોકરી કરશો જી. અને જે લોકો નોકરી નથી કરતા અથવા તો બીજા કોઈ કામ સાથે સંગ્રહાય છે, કામ કરો અને વાંચવા વાળા વાંચવા માંડજો. ચલો, આજનો ક્લાસ આપણે અહીંયા સુધી રાખીશું. સાંજે વિદ્યાર્થી મિત્રો ડેમો ક્લાસ નંબર બે છે અને 9:30 વાગ્યે ક્લાસ છે. જે લોકોને હજુ પણ સબ્સ્ક્રિપ્શન લેવાનું બાકી હોય અને લેવા માટે ઈચ્છતા હોય તો લઈ લેશો જી. પણ જ્યારે ખાસ ધ્યાન રાખો, જ્યારે પણ તમે સબ્સ્ક્રિપ્શન લેવા બેઠા હોય ને, તો અડધું મૂકીને પાછા ના આલ્યા જાવ. કેમ કે તમારું જે પેન્ડિંગ રહે છે ને, એના મને લગભગ દસએક છોકરાઓને મેસેજ કર્યા હતા કે સાહેબ, કંઈ પ્રોબ્લેમ આવ્યો તો. મોટે ભાગે કંઈક પ્રોબ્લેમ નથી આવ્યો. પણ કંઈકને કંઈક કામ હોય, મોબાઈલમાં કંઈક તકલીફ પડી હોય તો. તો એ પેન્ડિંગ પેન્ડિંગ મેસેજ હોય ને, ને એનું નોટિફિકેશન મને ઢગલો થઈ જાય છે. ઘણા બધાને એવું થાય. હા. આજે પૂરું. આટલું. બરાબર. મજા આવી ગઈ ને? હ. મોજડી પડી ગઈ. રેગ્યુલર ક્લાસ પેડ બેચની અંદર બપોરે બે થી સાડા ત્રણ હશે. એઝ યુઝલ રૂટીન. હેને. ચલો. બરાબર છે. ક્લિયર. ચલો. આજનો ક્લાસ આપણે અહીંયા સુધી રાખીશું. ભારત માતાના સપૂતો છીએ તો કમેન્ટ બોક્સની અંદર એક નાનકડી કમેન્ટ કરીએ. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય હિન્દ. ચલો. મળીએ ફરીથી નવા ક્લાસમાં, નવી વાત સાથે. સાંજે 7:30. ગુડ બાય. ટેક કેર ઓલ ઓફ યુ. હ.